Hidden Love / અવ્યક્ત પ્રેમ

18 03 2013

Image

We all have stories inside us. Within us is a mix of sketchy emotions, which we often feel, but never let out. Even if they are let out , they come veiled under worldly gestures. Yes, love exists within us, it resides inside us somewhere. Subdued by our fear and ignorance we are unable to embrace the existence of an unadulterated passionate love within us. We remain inhibited. And the love stays inside us like an unformed story. Thus i say we all have stories inside us.

The inhibited feelings that we carry manifests themselves in our sensitivity towards nature, music, arts, poetry etc. This could be the seed of romanticism.

The poem below is an expression of my experiences with my own feelings.

હૈયા ની અંદર, અંતર માં ક્યાંક
એક વાર્તા સંતાયેલી પડી લાગે છે ;

વસંત ની વેળા એ,કેસુડા નું આગમન થતા
મન નું પારેવું બની ઉડવા લાગવું  ,
સુમધુર સંગીત ના તરંગો કાને પડતાની સાથેજ
હૃદયનું ધબકારો લેવાનું ચુકી જવું ,
ટમટમતા તારલાઓ ને ચૌદસ ની રાત્રિ મા રમતા જોઈ
ચક્ષુ ના ખૂણામાં ઉલ્લાસ ભરેલ ટશીઓ નું ફૂટવું ,
નદી ને કિનારે ફફડતી પાંખોનો  સમૂહગાન સાંભળતા
મુખે થી સોહામણા છંદો નું છલક્વા માંડવું ,
વગર કોઈ કારણે ક્યારેક રાહ પર ઉભા ઉભા
ચેહરા પર નિર્દોષ  સ્મિત નું ફેલાઈ જવું  ,
આ નિશાનીઓ માં તારી હાજરી છતી થાય છે
મારા હૈયા ની અંદર,મારા અંતર માં ક્યાંક
એક અવ્યક્ત વાર્તા બની તું રહી જાય છે।

~ મિહીર

Advertisements

Actions

Information

One response

19 03 2013
bijal

Wah !! Wah !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s




%d bloggers like this: