Hey rains, i really need you to be with me today!

1 05 2013

Image

There is a unique relation between man and nature. Science is struggling to comprehend it, religion has baptized it and commoners are neglecting it. It is left to us poets to explore this beautiful relation. For me nature exists, every aspect of it is a being for me. I often talk with it, walk with it; sometimes just watch it and sometimes listen to it. I had a little chat with rains yesterday. A hopelessly romantic individual that i am, I made the chat a little dramatic. Sharing that little chat I had with rain, in the form of a poem.
વરસાદ આજે તારી ખુબ જરૂર છે
વૈશાખ ની હજી તો માત્ર  બે – ચાર સાંજ પસાર થઇ છે,
તારા આગમન ને એમતો હજી ઘણી વાર છે ,
જાણું છું છતાય મારી આ જીદ છે ,
વરસાદ તારી મને આજે ખુબ જરૂર છે।
ધરતીને ઉનાળા ના તાપ ની જરૂર છે
ખેતર ને તું ભીંજવે એ પેહલા એને પણ સેકાવાની ઘણી જરૂર છે ,
સ્વાર્થી બની રહ્યો છું હે એની મને ખબર છે,
વરસાદ તારી મને આજે ખુબ જરૂર છે।
સૌ ને હોય એમ મને પણ એક સથવારા ની જરૂર છે,
કહી દઉં છું તને જે સર્વેથી મૈ  છુપાયેલું છે
હાસ્ય ની પાછળ મારા, એક મજાનું દર્દ પ્રસરાઇ ગયું  છે,
વરસાદ તારી મને આજે ખુબ જરૂર છે।
વરસ, તારા આલિંગન માં મને આવરવા વરસ,
વરસ, ઊભરાયેલા મારા રુદન ને લુછવા વરસ,
વરસ, આ ખાલીપાને ભરી નાખવા વરસ,
વરસ, કોઈ ના જુવે એમ, છાનું છપનું,  મને સ્પર્શી  જવા વરસ।
જાણું છું હું નિર્દોશ કે મને સમજે છે તું ,
છતાય સ્પષ્ટ કરું છું,
વરસાદ તારી આંજે મને ખુબ જરૂર છે
વરસાદ તારી આજે મને ખુબ જરૂર છે।

 

Advertisements

Actions

Information

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s




%d bloggers like this: